ખોજ

(88)
  • 6.8k
  • 1
  • 2.8k

અભિજિત અને નાવ્યા ની લાગણીસભર મૈત્રી, વીકી ની જાસુસી અભિજિત પર અને અભિજિત નું વિશુ ને મળવું, વિશુ નો ભરમ છે કે વિશ્વાસ કે તેને જેલ ના દલ-દલ માંથી કોઈ બહાર કાઢશે, તેને નિર્દોષ સાબિત કરશે, એવી અસત્ય થી સત્ય સુધી ને રહસ્યો થી ખજાના સુધી ની સફર.