અંતરા અને નિસર્ગ ખુબ ખુશ છે . હવે જીવન ભર સાથે રહેવા નો સમય નજીક આવી ગયો છે. બંને સપનામાં રાચતા હોય છે. અને અચાનક જ કિરણબેન નિસર્ગ ની સગાઈ જાનકી સાથે નક્કી કરી નાખે છે. ખુબ પ્રયત્નો છતાં નિસર્ગ સગાઈ ને રોકી શકતો નથી . હવે શું થશે નિસર્ગ અંતરા નો સામનો કઇ રીતે કરશે આગળ જોઇએ.