રોબોટ્સ એટેક 20

  • 3.1k
  • 1
  • 1k

અત્યારે તેઓ એક નાના ગામડામાં રોકાયા હતા.ત્યાં ગામ તો હતુ પણ કોઇ માણસનુ નામોનિશાન ન હતુ. શાકાલના રોબોટ્સ આ જગ્યાએથી અહિંના લોકોને ઉઠાવી ગયા હતા.જેથી તેમની પાસે ગુલામી કરાવી શકે અને તેમનો તેના ફાયદા માટે ઉપયોગ કરી શકે.મેજરે આ ગામમાં તેમની સેનાને લઇને આવ્યા પહેલા ગામની પુરી તલાશી લીધી હતી.તેમને અહિંયા રોબોટ્સ કે માણસના હોવાના કોઇ સંકેત મળ્યા ન હતા.તેથી જ તેમને આ જગ્યા સેનાના રાત્રી રોકાણ માટે પસંદ કરી હતી.