સિંહનું દાન

(215)
  • 16k
  • 39
  • 4.6k

વાર્તાસંગ્રહ - સૌરાષ્ટ્રની રસધાર શીર્ષક - સિંહનું દાન મૂળીની પાટ ઉપર સાતમી પેઢીએ ચાંચોજી થઇ ગયા - તેમના ઘેર ત્રણ જાત્રાળુઓ આવ્યા - હળવદના દરબારે દસોંદી ચારણને ઉશ્કેર્યા - પરમારનું નીમ છૂટે તો માંગે તે મળે તેવું વચન મળ્યું - અંતે ચારણે હાથી કે ઘોડાને બદલે જીવતો સાવજ માંગ્યો... વાંચો, આગળની વાર્તા સિંહનું દાન.