એક અબળા ને કારણે

(125)
  • 14.9k
  • 20
  • 5.4k

વાર્તાસંગ્રહ - સૌરાષ્ટ્રની રસધાર શીર્ષક - એક અબળાને કારણે સિંધમાં રાજ કરતો રાજા સૂમરો - હેબતખાન નામક જતની નોકરી - રાજાના મનમાં કોઈએ મોહિની રેડી કે હેબતખાનના ઘરમાં સૂમરી જેવી સુંદર કન્યા છે - હેબતખાન રસાલો લઈને ભાગવા માંડ્યો - દરેક જતો જામનગરમાં આશરો માંગવા આવ્યા ... વાંચો, એક અબળાને કારણે વાર્તા...