કોફી હાઉસ, પાર્ટ- ૪૪

(396)
  • 12.8k
  • 21
  • 3.7k

મિત્રો કોફીહાઉસ નોવેલનો આ અંતિમ ભાગ આપની સમક્ષ મુકી રહ્યો છું. આપ લોકોએ કોફીહાઉસ નોવેલ સરાહી તે બદલ હું આપનો ખુબ આભારી છું. આપ લોકો આ અંતિમ ભાગ વાંચો અને આપના સારા-નરસા પ્રતિભાવ આપો તેવી શુભેચ્છા સાથે આપ સૌને મારા જય દ્વારીકાધીશ.....