સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 - પ્રકરણ - 9

  • 2.5k
  • 1
  • 738

સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 9 (અર્જુનના વાયુરથ અને દાવાનળ) સાધુજનોના પ્રસાદમાં ભળી જઈને સરસ્વતીચંદ્ર સાધુઓ સાથે ચિરંજીવશૃંગના પ્રદેશો જોવા એક દિશામાં ગયો - સામે છેડે સાધ્વીઓ કુમુદસુંદરીને લઈને બીજી દિશામાં ફરવા ગઈ... વાંચો, સરસ્વતીચંદ્ર.