પ્રેમપુર્ણ પત્ર - LETTER TO YOUR VELENTINE

  • 4.4k
  • 2
  • 832

પ્રેમ પત્ર લખવાની રીત તો ઘણી પુરાણી છે.પણ પ્રેમ હંમેસા નવો,નીતનુતન જ હોય.એટલે આ પ્રેમ પત્ર પણ લખનાર માટે એક અનોખી અનુભુતી અને પછી અભિવ્યકતી છે.પણ મુળ તત્વ તો પ્રેમ જ છે.