સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 - પ્રકરણ - 6

  • 3.5k
  • 804

સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 6 (પિતામહપૂરમાં આર્યસંસારના પ્રતિબિંબ અને પ્રીતિની મણિમય સામગ્રીના સંપ્રસાદ) કુમુદ સરસ્વતીચંદ્રને પિતામહપુર વિષે પૂછે છે અને કેટલાયે સમય પહેલા અહીંથી ગયાની કથા ફરી તેણે યાદ આવે છે - બલિષ્ઠ નાગ્લોકના સર્પ વડવાઈઓ પર વીંટળાયેલા મળે છે - નાગ જોડે પિતામહપુરમાં સંવાદ.. વાંચો, સરસ્વતીચંદ્ર.