કેદી નં ૪૨૦ - 2

(106)
  • 7.5k
  • 5
  • 2.9k

કલ્પના ની મમ્મી કલ્પના ને ધર્મગુરુ અને મહિલા કેદી મ્રૃણાલમા નો ઇન્ટરવ્યુ લેવા જવા ની ના પાડે છે એ પછી કલ્પના અને અમોલભાઇ કેવી રીતે ગીતા બહેન ને મનાવે છે.તેમજ કલ્પનાની મ્રૃણાલમા સાથે પહેલી મુલાકાત કેવી રહેશે જાણવા માટે વાંચો ધર્મ ગુુરુઅને મહિલા કેદી એવી મ્રૃણાલમા ની અનોખીઅને કાલ્પનિક વાર્તા કેદી નં ૪૨૦