A story... : Chapter-13

(15)
  • 4.5k
  • 2
  • 1.5k

‘પણ તારા ઘરે અહીંથી, આ સમયે...’ હું એને મારા ઘરની સીડીઓ તરફ આગળ વધતા રોકવા ઈચ્છતો હતો, એને કહેવું જોઈતું હતું મારે, એમ કરને જીનલ આજે શક્ય હોય તો અહી જ રોકાઈ જા, મારી પાસે, મારી નજીક, મારા બહુપાસમાં, મારા ઘરેજ, પણ મારું મન એને અહી રહી જવા કહી શકતું ન હતું. છેવટે મજબુરીવશ હું બસ ત્યારે મારાથી દુર જતી જીનલને જ જોઈ રહ્યો હતો. ‘તારી વાતનો અર્થ હું સમજી.’ એણે પાછા ફરીને મારી સાવ નજીક આવીને કહ્યું. ‘શાંતિ રાખને બાપા, મારા ઘરે આજે મારા ભાઈ સિવાય કોઈ જ નથી. read more....