એ અગ્યાર દિવસ ની મોહમાયા

(68)
  • 5.9k
  • 9
  • 1.4k

એ અગ્યાર દિવસ ની મોહમાયા એ એક એવી યુવતી ની વાત છે જે એક જ વખત ની મુલાકાત માં એક યુવાન ના પ્રેમ માં પડી ગઇ પણ એનો પ્રેમ પણ એને દગો દઇ ગયો આમ તો પ્રેમ નો નહીં નસીબ નો વાંક આમ તો નસીબ નો પણ નહીં...અરે તમેજ વાંચીને નક્કી કરી લેજો ને કે કોનો વાંક છે. આ પુસ્તક હુ એ બધીજ છોકરીઓ ને અર્પણ કરુ છુંં જેને જિવન માં ક્યરેક એક તરફો પ્રેમ થયો હોય પણ કહે એ પહેલાજ....