સ્પેક્ટર્નનો ખજાનો - ૧૪

(74)
  • 7.6k
  • 2
  • 2.9k

‘ક્યાં છે ખજાનો જલદી બોલ...’ મેક્સે અધીરાઈથી પૂછ્યું. ‘અમને લોકોને એ નથી ખબર, સાહેબ. તમારી પાસે જે નક્શો છે એમાં ‘ક્રોસ’ની નિશાનીવાળી જગ્યાએ જશો ત્યાં જ હશે. અમને તો બસ તમારા જેવા સાહસિકો કે આ ખજાનો લેવા આવનાર માણસોને ખતમ કરી દેવાની જ સૂચના અપાયેલી હતી એટલે અમને ખજાના વિશે કંઈ જ ખબર નથી.’ ‘તારા સરદારને ખજાનાનું કરવું શું હતું કે આમ એક ટાપુ પરથી બીજા ટાપુ પર હેરફેર કરાવ્યા કરે છે ખજાનામાં એવું તે છે શું ’