જાપાનીઝ કાવ્યસંગ્રહ - હાઇકુ .

  • 5.4k
  • 3
  • 1.1k

આ મારો પ્રથમ કાવ્ય સંગ્રહ છે.આ એક જાપાની કાવ્યનો સંગ્રહ છે. જેનુ બંધારણ પાંચ – સાત – પાંચ . શબ્દો હોય છે.આ કાવ્ય સ્ંગ્રહમા મે વિવિધ વિષયોનો સમાવેશ કરવાનો પ્રયત્ન કરેલ છે. જેવા કે ઈશ્વર અને ધર્મ, સંબંધ જેમ કે દોસ્તી સુખ:દુખની લાગણી પ્રેમ સંબંધ, સ્રુષ્ટી વિશે જેમ કે કુદરત અને વિજ્ઞાન વિશે સમાજ જીવન, રાજકિય જીવન, જન્મ અને મ્રુત્યુ વિશે, સાન્પ્રત સમસ્યા નોકરી, બેરોજગારી વગેરે તે સિવાય ના પણ અનય તમામ વિષયોને આવરિ લેવાનો નમ્ર પ્રયાશ કરેલ છે. શક્ય એટલા વધુ ને વધુ `ટોપીક ને આવરિ લેવનો મારો આ પ્રયત્ન આપ સર્વ ને જરૂર ગમશે.કાવ્ય ના બંધારણમા રહિ માત્ર પાંચ – સાત-પાંચ કુલ સત્તર અક્ષરમા કોય પણ વાત રજુ કરવી અને તેને સંપુર્ણ ન્યાય આપવો એ ઘણુ મુશ્કેલ કાર્ય છે. છતા શક્ય એતટલો તમામ પ્રયત્ન કરીને આ કાવ્યસંગ્રહ બનાવવા નો પ્રયાસ કરેલ છે. આશા છે કે આપને મારો આ પ્રયત્ન ગમશે. કાવ્યસંગ્રહ વાંચી આપને એ કેવો લાગ્યો,તથા એ વિશેના આપન સુચનો આવકાર્ય છે. આપના કિમતી મંતવ્ય જરૂરથી જણાવશો. - ``આકાશ`. યશવંત શાહ.