પ્રસંગ એક પ્રવાહ બે

(20)
  • 5.1k
  • 2
  • 1.3k

જીવનમાં આવતી પરિસ્થિતિમાં જુદા જુદા વ્યક્તિઓ એમની સમજ અને વિચારશક્તિ પ્રમાણે જુદા જુદા વર્તન કરતા હોય છે. મારી આ નવલિકામાં એક જ પ્રસંગ છે પણ એના નાયકો બે છે એમની વિચારધારાઓ જુદી જુદી છે તેથી એમની એકજ પરીસ્થીતીમાં વર્તન જુદુ જુદુ છે! એક જ વાર્તાને અલગ રૂપે રજુ કરવાનો મેં પ્રયાસ કર્યો છે. જે આપ સૌને ચોક્કસ ગમશે