અંતરા અંતે નિસર્ગ ને રંગે છે. ત્યા અર્ણવ પણ આવી જાય છે. બંને ખુબ ખુશ છે. નિસર્ગ જોબ માં સેટલ થઈ જાય તો ઘરમાં વાત કરશું એવું નકકી થાય છે. પણ નિસર્ગ ને જોબ અમદાવાદ માં મળે છે . એક બેચેની સાથે ભવિષ્ય સારું થશે એ આશા થી નિસર્ગ અંતરા ને સમજાવી ને અમદાવાદ શિફ્ટ થઈ જાય છે.