ગામ ગાથા

(16)
  • 4.7k
  • 3
  • 1.8k

કોઈ ગામમાં એકી સાથે સોળ ખેડુતો ભેગા મળીને ખેતી કરતા હોય , એક જ રસોડે જમતા હોય અને રોજીંદી બધી જ કામગીરી સહિયારી ભાગીદારીથી ચાલતી હોય એવા સ્‍થળની કલ્‍૫ના કરી શકો છો અમરેલી જિલ્‍લાના રાજુલા તાલુકાના એક ગામની આજથી ૫૧ વર્ષ પૂર્વની વાત છે.. .... એવાં કોઈ ગામનુ નામ જાણો છો જે માત્ર એક જ અક્ષર નુ હોય ભાવનગર જિલ્‍લામાં જેસર નજીક એક ગામ છે- નામ એનું “પા”. ...... મહેસાણાની સ્‍થા૫ના અને તેના રાજવીઓ, ભૌગોલિક રચના વગેરે અંગે અનેક મતમતાંતરો છે, ૫ણ એ વિગતોમાં ઉતરવાને બદલે જાણીએ માત્ર જૂના સમયના મહેસાણાની કેટલીક રસપ્રદ વિગતો