ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ (part-5)

(92)
  • 8k
  • 8
  • 2.6k

જે પુરૂષ સાથે સમય ગાળતા તેમના જીવનમાં તમામ પાસાંઓમાં સલામતીનો અનુભવ થવા માંડે તે પુરૂષ મિત્ર કે જીવનસાથી તરીકે તમારા માટે ઉતમ છે અને હા સંબંધોમાં જોડે રહેવાથી નહી પરંતુ એકબીજાને સમજવાથી આધાર મળે છે. મોહિત મારા માટે એક સારો છોકરો હતો