ડરના મના હૈ - ૨૫ સત્યકથાઓ

  • 10.9k
  • 10
  • 4k

ડરના મના હૈ - મયૂર પટેલ -ભાણગઢઃ બોલતા ખંડેરોનો ગઢ -એક થી ડાયન -ભૃત્યુ વહાણ: મેરી સેલેસ્ટ -તેર ભૂતોનું તાંડવ: જોએલ્મા બિલ્ડીંગ -ભૂતિયા બળાત્કારનો આતંક -રાત પડ્યે કબ્રસ્તાન બની જતો દરિયાકિનારોઃ ચાંગી બીચ -પાપી ગુડિયાના ખોફનાક કારસ્તાન -ભૂતાવળનો સાક્ષાત્કાર કરાવતું હાઈગેટ કબ્રસ્તાન -કેલ્ગરીઃ આખે આખું શહેર જ ભૂતિયું -અગનજ્વાળા અને ચીખઃ ધ સ્ક્રીમિંગ ટનલ -અધૂરા પ્રેમનો ભૂતિયા બદલોઃ બોરલે રેક્ટરી -શરીરમાં ઘર કરી ગયેલા એ ભૂતો -એડિનબર્ગનો ભૂતિયો કિલ્લો -પ્રવાસીઓને ખાઈ જતી ‘હોટલ સેવોય’ -સમુદ્ર પર સરકતી ભૂતાવળઃ ક્વીન મેરી - બળાત્કાર-હત્યાનો ભોગ બનેલી યુવતી પાછી ફરી -વ્હાઈટહાઉસમાં દેખાતું અબ્રાહમ લિંકનનું ભૂત -હોસ્પિટલઃ ડોમિનિકેન હિલ -ભૂતિયું રેલવે ક્રોસિંગ -સદીઓ જૂની ભૂતાવળ -રાજસ્થાનનું ભૂતિયા ગામઃ કુલધરા -હોન્ટેડ હાઉસ -નરકનું દ્વાર ‘હૌસકા કેસલ’ -નગ્નાવસ્થામાં ભટકતી એ સુંદરી -ભોંયરાનું રહસ્ય -ભૂતિયાં વાહનોનો તરખાટ -આ કિલ્લામાં વસે છે ભૂત -રોડ કે હર મોડ પે -યુદ્ધકેદીઓની લાશ પર ઉભેલો બ્રીજ -ભારતનાં ભૂતિયાં સ્થળો -અમેરિકાના ભૂતિયા પુલો વાંચો, હોન્ટેડ સ્ટોરી.