તારા વિના નહિ રહેવાય..!!-6

(136)
  • 7.8k
  • 8
  • 2.9k

આપણે આગળ ના ભાગ માં જોયુ કે સૂર્વી ના અચાનક જ ગાયબ થઇ જતા અર્જૂન ખૂબ જ દુઃખી બની ગયેલો....આ ભાગ માં જોશુ કે સૂર્વી વગર કેવી રીતે ડૉ.અર્જૂન આગળ વધી ગયા પણ સૂર્વી નો અર્જૂન સૂર્વી ની યાદો માં જ ખોવાઇ ગયો..!!