પ્રેમ કે દગો!- નાટક!

(40)
  • 7.1k
  • 3
  • 1.5k

શહેર માં આજકાલ પ્રેમ કે દગો! નામ ના ગુજરાતી નાટકે ધૂમ મચાવી હતી. એ નાટક ની ખાસિયત એ હતી કે એ દરેક ઉમર ના લોકો ને ધ્યાન માં રાખીને બનાવામાં આવેલું હતું. બાકી આજના યુવાનો તો બૉલીવુડ અને હોલીવુડ ની ફિલ્મોના દીવાના છે. પરંતુ, આ નાટક એટલું વાયરલ થયું કે જુવાનિયાઓ એ જોવા માટે પડા પડી કરી રહ્યા હતા. ફેસબુક અને વોટ્સએપિયા ઓતે ધમાસાણ મચાવી દીધી અરે! નાટક ના ડાયલોગ તો સોશ્યિલ મીડિયા પર ટ્રેન્ડિંગ થવા લાગ્યા હતા.