માર્કસનાં માંધાતા શું કરશો

(13)
  • 4.1k
  • 2
  • 1.1k

રિઝલ્ટની મૌસમ આવી ગઈ છે. ગ્રેડ, ટકા,પી.આર વગેરે જ શબ્દો આ મૌસમનાં ફ્રૂટ છે એ ફ્રૂટ મીઠા હોય કે કડવા પણ એ જિંદગી પર બહુ અસર કરતાં નથી શો બી કુલ. અને બસ જીવી લ્યો