આંસુડે ચીતર્યા અગન ૧૪

(22)
  • 4k
  • 1
  • 1.7k

‘જેને પોતાનો માન્યો હોય તે જ રખેવાળ બને પછી કંઈ ચિંતા હોય ’ ‘આ બધું જે મારે વિચારવાનું હોય તે તું વિચારે છે…. પછી મને શી ચિંતા… ’ ‘ખરેખર… ’ ‘જે નાવનો સુકાની દ્રઢ મનોબળનો હોય તે નાવને મઝધારમાં કે તોફાનમાં ક્યારેય ડૂબવાનો ડર રહે ખરો ’ અંશ એના મુગ્ધ હાસ્યને જોઇ રહ્યો…