પિન કોડ - 101 - 80

(195)
  • 9.3k
  • 7
  • 6.3k

પિન કોડ - 101 પ્રકરણ-80 કમિશ્નરે સાવંતને નાતાશાનો તાબડતોબ ભાળ મેળવવા માટે હુકમ કર્યો - ઈશ્તિયાક અને કાણીયા અત્યાર સુધી એવું માનતા હતાં કે ઈમ્તિયાઝ ફાયદો ઉઠાવીને સાહિલને ત્યાંથી લઇ જવાની ફિરાકમાં છે - બદમાશે છોડેલી ગોળી ઈમ્તિયાઝની જમણી આંખમાં ઘૂસી ગઈ અને નતાશાને વાગી... વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-80.