એક સાહિત્ય નાનકડા પરિવાર વિષે, પતિ-પત્ની ની પિતા-માતા તરીકે ની નાની-નાની પરંતુ વ્યાજબી વ્યથા અને પોતાની ફૂલ જેવી દીકરી માટે અપરંપાર પ્રેમ અને કાળજી. કાલ્પનિક વાર્તા માટે મારો નાનકડો પ્રયાસ.