ઘણું જીવો ‘‘ગુજરાતી’’...!

(12)
  • 4k
  • 4
  • 882

ગુજરાતી ભાષાના સુવર્ણકાળને બાદ કરતા અત્યારના સમય સુધીમાં ફરી ગુજરાતી ભાષા એ જ સોનેરી સમય તરફ આગેકુચ કરી રહી છે એમાં કોઈ બેમત નથી . ફરિયાદ ચોક્કસ હોય શકે કે ગુજરાતી કોઈ બોલતું નથી ....ગુજરાતી કોઈ વાંચતું નથી ....ગુજરાતી કોઈ છાપતું નથી ....કે ગુજરાતી ભાષાને ખુદ ગુજરાતી જ તડકે મૂકી રહ્યા છે ....પણ સાવ એવું પણ છે નહિ જ .