દેવનર્તિકા

(24)
  • 5.7k
  • 2
  • 2.3k

૨૧. દેવનર્તિકા દામોદર, મહારાજ ભીમદેવ, ધૂર્જટિ પંડિત અને અન્ય સાથીઓ સાથે હતાં - વયજલ્લદેવ મઠમાં ચૌલા ક્યાં ઉડી ગઈ તે જાણવાનો વિષય હતો - મઠપતિજી ત્રણેય વીરોને પિછાણીને તેમના માનમાં નૃત્યમહોત્સવ કરવાની આજ્ઞા આપી... વાંચો, દેવનર્તિકા.