સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 - પ્રકરણ - 12

  • 3k
  • 814

સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 12 (વિષ્ણુદાસ બાવાનું સામર્થ્ય અને સરસ્વતીચંદ્રના સૂક્ષ્મ શરીરની સંસિદ્ધિનો માર્ગ) વિષ્ણુદાસ બાવા જયારે સુંદરગિરિ પર હોય ત્યારે તેનું આહ્નિક નિશ્ચિત પ્રણાલિકા પ્રમાણે ચાલતું - વિષ્ણુદાસ વિહારપૂરી જાનકીદાસ વગેરે ચંદ્રાવલી જ્યાં સરસ્વતીચંદ્રને મળી ત્યાં ગયા અને સૌ વિખેરવા લાગ્યા.. વાંચો, સરસ્વતીચંદ્ર.