પ્રભુને એક પત્ર.

(15)
  • 6.5k
  • 5
  • 1.2k

આજના સંસારમાં એક સામાન્ય માણસ પ્રભુનો ભકત પ્રભુમહાવિર ને તેના જન્મદિન પર એક પત્ર લખે છે. તે પોતાને ભગવાનને કોઇ ગુરુ કે અન્ય લોકોની જેમ ભગવાનને કોઇ મહાન શક્તિ તરીકે નથી જોતો.તે ઇશ્વરને પોતાનો એક મિત્ર સમજે છે. અને એક મિત્ર બીજા મિત્ર સાથે જે રીતે વાત અને વર્તન કરે તે રીતે જ તે ઇશ્વર સાથે વાત કરે છે. માણસને ઇશ્વર તરફ તો ફરિયાદ હમેંશા જ હોય છે. પણ ઇશ્વર ને પણ માણસ પાસે ફરિયાદ ,અપેક્ષા વગેરે હોય છે, તે માણસ એક મિત્ર બને તો જ સમજી શકે. આ પત્રમા માણસે ઇશ્વરને એક અલગ દ્રષ્ટિએ પણ જોવો જોઇએ તેમ રજૂઆત કરેલ છે. ઇશ્વ્રર અને માણસ બન્ને એક જ સરખા જીવ હતા .પણ પોતપોતાના કર્મથી બન્ને અલગ થયા છે. જેમ કે જીવ અને શિવ બન્ને એક જ હતા એવુ હિન્દુ ધર્મ પણ માને છે.આશા છે મારો ઇશ્વરને જોવાનો એક અલગ જ દ્રષ્ટિકોણ છે. ઇશ્વરને અલગ રેતે જોવાનો આ અભિગમ જે આપને પણ પસન્દ આવસે એમ માનુ છુ. આ બાબત આપના કિમતી અભિપ્રાય આવકાર્ય છે. આભાર.