સીમાડે સરપ ચિરાણો

(116)
  • 11.9k
  • 15
  • 3k

વાર્તાસંગ્રહ - સૌરાષ્ટ્રની રસધાર શીર્ષક - સીમાડે સરપ ચિરાણો કથા એવી ચાલે છે કે જુનાગઢ તાબે માંનેકાવાળા અને મઘરવાડા નામના ચારણ લોકોના બે ગામ છે. બંને વચ્ચે સીમાડાનો કજીયો હતો.વારંવાર જરીફો માપની કરવા આવતા,પરંતુ ટનતો ટળતો નહતો.એક દિવસ બંને પક્ષો સીમાડો કાઢવા માટે સીમમાં ઊભા છે.કોઈ એકમત થતો નથી,લાકડીઓ ઉડવા જેટલો ઉશ્કેરાટ થઇ ગયો છે,તે વખતે તેઓ એ સામેથી એક જબરદસ્ત સર્પ ને આવતો દીઠો.કોઈ કે મશ્કરીમાં કહયું કે, ભાઈ આનાગદેવાતાને જ કહીએ કે આપણો સીમાડો વહેચી આપો. તરતજ બંને પક્ષો હાથ જોડીને સર્પને સંબોધીને એક સામટ બોલી ઉથયા : હે બાપા ! સાચી વાત છે.તમે દેવ-પ્રાણી છો.વહેચી ધ્યો અમારો સીમાડો.તમારા શરીરનો લીટો પડે,એ અમારા સીમાડા તરીકે કબુલ છે. સાંભળી ને તરત જ એ ફણધર થંભ્યો.વાંકીચૂંકી ચાલ છોડી ને એણે સીધું સોટી જેવું શરીર કર્યુ અને પછી એ ચાલ્યો. એનો લીંટો પડતો ગયો,તે પ્રમાણે ખૂંટ નખાતા ગયાં અને એ લીટાથી પોતાની જમીનની બરાબર સરખી વહેચણી થતી જોય ને બેય પક્ષો વાહ બાપા! વાહ મારા દેવતા ! વાંચો, મેઘાણીકૃત વાર્તાઓનો રસથાળ.