ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ (part-3)

(112)
  • 8.6k
  • 10
  • 3.1k

મોહિત વગરનો આખો કલાસ તેને સુનો-સુનો લાગતો હતો. પણ, શું કરે અવની, બુક ખોલે તો પણ તેને મોહિત જ દેખાતો હતો, બોર્ડ પર જોવે તો પણ તેને મોહિત જ દેખાતો હતો, અરે જે બેન્ચ પર મોહિત બેસતો તે બેન્ચ પર કયારેક-કયારેક મોહિત બેઠો હોય તેવો અનુભવ અવનીને થતો હતો. આ બધુ છતા અવનીને એમ થતું , શું મોહિત મારો ફ્રેન્ડ બનશે , શું મોહિત મને પ્રેમ કરશે , તેને અંદરથી કોઈ જવાબ આપી રહ્યું હતું કે હા કેમ નહી