જીવન પ્રાર્થના

(57)
  • 5.9k
  • 9
  • 1.3k

એક વખત એમની પાસે એક માણસ આવ્યો અને હાથ જોડીને બોલ્યોઃ મહારાજ, હું એક ગરીબ ઘોડાગાડીવાળો છું. ગાડી ચલાવીને મારા પરિવારનું ભરણ પોષણ કરું છું. અમારો બાપ-દાદાનો આ વ્યવસાય છે. એટલે બદલી શકું એમ નથી. આ કામમાં આખો દિવસ નીકળી જતો હોવાથી હું ભગવાનનું સ્મરણ કરી શકતો નથી. સમયના અભાવને કારણે હું પ્રભુની પ્રાર્થના કે ભક્તિ કરી શકતો નથી. તેથી મને થાય છે કે મારું કલ્યાણ કેવી રીતે થશે મને કોઈ ઉપાય બતાવો. ગરીબ ગાડીવાળાની વાત સાંભળી યહૂદી ગુરૂ કહે..... આગળ વાંચો.... સાચી પ્રાર્થનાની સમજ આપતી અને જીવનને સમૃધ્ધ કરતી ૩ કથા...