રૂહાની અહેસાસ અને એની જોડે વાતો એક જુદાજ વાયબ્રેશન નો અનુભવ. સમજવું અને સમજાવવું કઠીન બની જાય છે. રૂહ આપણને પણ સમજી શકે છે. ઘટના પછી શું બન્યું તે યાદ કરવું અતિ અઘરું થઇ પડે છે. બીક અને ગભરામણ ના સંજોગો , યાદ શક્તિ ઉપર પડદો પાડી દે છે અને સર્જાય છે અન-એબલ ટુ ડાઉનલોડ નો ભાગ ૨.