માન્યતાની ઇચ્છા મુજબ બન્ને સખીઓ બે દિવસ માટે દ્વારકા જવાનુ નક્કી કરે છે અને સવારે પાંચ વાગ્યે જ નીકળી પડે છે. આ બાજુ પ્રેય અને તેના બધા કાકા માન્યતાને મળવા હોટેલ આવી ચેડે છે પણ માન્યતાએ ચેક આઉટ કરી દીધુ છે એ જાણી પ્રવીણ દુઃખી થઇ ઉઠે છે. આ બાજુ માન્યતા પણ મનમાં દર્દની આજીજી લેતી ભગવાનના દ્વારે આવે છે. બન્નેના મનની ઇચ્છાઓ ભગવાન કઇ રીતે પુરી કરશે જાણવા ચાલો વાંચીએ આ પ્રકરણ