બે વાર્તાઓ

(35)
  • 3.9k
  • 3
  • 1k

૧) ચાર આંસુ હ્રદયનાં -- આ ચાર હ્રદયઅશ્રુઓના ઢોળથી સિતારાની જેમ ચમકી ઉઠેલ હસતી આજે અંતરિક્ષયાત્રી બની ચુકી છે. અંતરિક્ષમાંથી આખા બ્રહમાંડનાં દર્શન કરી રહેલ હસતી પ્રભુતા, ધન્યતા, દીવ્યતા, મહાનતા નામક ચાર મોતીથી ચમકી રહેલ પોતાની મા – નક્ષત્રીને અનિમેષ પણે નિહાળી રહી છે મનોમન વંદી રહી છે. ૨) બે – ચાર ડબ્બા મસાલાનાં -- વૈશાખી પર જાણે વજ્રધાત થયો એમનાં હાથમાંથી ફોનનું રિસીવર સરકી ગયું.......