કોઈના બેસણાંમાં જવાની પણ એક મઝા છે....!

(15)
  • 3.8k
  • 5
  • 1.1k

હાસ્ય નિષ્પન્ન કરવા માટે કોઈપણ ઘટના એનો આધારકાર્ડ છે. આમસમાજમાં બેસણાની પદ્ધતિનું નિરીક્ષણ કરીને તેમાંથી હાસ્ય્તત્વ બહાર લાવીને આપ સૌને હસાવવાનો મારો આ પ્રયાસ આપને ગમશે. કરુણામાં પણ હાસ્ય છે. જેને નીરખવા માટે હાસ્યની દ્રષ્ટિણો આધાર લઈને આ લેખ લખાયો છે. અપેક્ષા છે કે, આપ સૌને આનંદ આવશે.