કરણ ઘેલો - પ્રકરણ - 11

  • 7k
  • 4
  • 1.8k

કરણ ઘેલો - પ્રકરણ - 11 સૃષ્ટિ પરના રમણીય સ્થળોમાંનું એક એટલે બાગલાણ ગામ, જે દેવગઢના રાજા રામદેવના હાથમાં હતું - અશક્ત મરણતોલ કરણ વાઘેલો બાગલાણ આવ્યો ત્યારે નિર્બળને આશ્રય આપવો એ રાજપૂત રાજાના કર્તવ્યને લીધે તે ફરી શકત બનવા તરફ આગળ વધ્યો... વાંચો, કરણ ઘેલો - પ્રકરણ - 11.