સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 - પ્રકરણ - 9

  • 3k
  • 2
  • 840

સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 9 (હૃદયચિકિત્સા અને ઔષધ) પરિવ્રાજિકામઠની અધિષ્ઠાત્રીના પદ પર વિધવા સ્ત્રીઓને જ રાખવામાં આવતી હતી - કુમુદને વામની અને બંસરી જોડે ગિરિરાજના સુંદર સ્થાનો જોવા માટે મોકલી જેથી મોહની ભક્તિ અને ચંદ્રાવલી સાથે બેસીને કુમુદ વિષે વધુ જાણી શકે.. વાંચો, સરસ્વતીચંદ્ર.