સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 7 (મધુરી માટે મધુરી ચિંતા) કુમુદની કથા પરિવ્રાજિકામઠમાં અને વિહારમઠમાં પ્રસિદ્ધ થઈ - સરસ્વતીચંદ્રનો વિચાર કરતી કુમુદ સાધ્વી સ્ત્રીઓની સાથે રાત્રે સૂતી - નિદ્રાવશ વામનીએ અલખના અનેક રૂપ પર વાર્તા કરી... વાંચો, સરસ્વતીચંદ્ર.