સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 - પ્રકરણ - 5

  • 2.9k
  • 2
  • 776

સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 5 (ચંદ્રકાંત અને કારાગૃહમાં સરસ્વતીચંદ્રનો શોધ) ચંદ્રકાંતને લઇ પ્રવીણદાસ અને શંકર શર્મા શક્તિ કારાગૃહ આગળ લઈને આવ્યા - સરદારસિંહે કહ્યું કે પ્રથમ વાર્તા પ્રમાણે સરસ્વતીચંદ્રનું ખૂન બહારવટિયાઓએ કર્યું છે - સરદારસિંહ અને ચંદ્રકાંત વચ્ચે વાતો અને અટકળોનો સિલસિલો આગળ ચાલ્યો... વાંચો, સરસ્વતીચંદ્ર.