એક છોકરી સંગીત શીખવા માટે આવતી હતી. તે અત્યંત કુરૂપ હતી. તેનો અવાજ સારો હતો પણ તે પોતે સૌંદર્યવાન ન હતી એટલે દુઃખી હતી. બીજી છોકરીઓની સુંદરતા સામે તે લઘુતાગ્રંથી અનુભવતી હતી. એક વખત તેણે ગાલફર્ડને કહ્યું કે તે જયારે કાર્યક્રમ આપવા મંચ પર જાય છે ત્યારે વિચારે છે કે બીજી છોકરીઓ તેનાથી ઘણી સુંદર છે. કયાંક લોકો પોતાની હાંસી તો નહિ ઉડાવે ને ... આગળ વાંચો.... સરસ વિચાર આપતી જીવનના સંગીતની કથા...