કાન્તા - 3

(73)
  • 6.6k
  • 2
  • 3.1k

હું પ્રાર્થના કરીશ કે તને તારી પસંદનો જલ્દી મળે...અને, અને મારુ સ્ટેટસ શું હશે આ જ.. આમ જ ફરીશું... વાતો કરીશું, અને તમને નવા નવા કામ સોંપીશ.. તમારે ઘેર પણ આવીશ, તમારા છોકરા રમાડવા.... હું ઉભો થઇ ગયો, તે બોલી ક્યાં જાવ છો શાદી કરવા.. તને મારા છોકરા રમાડવા છે ને તો શાદી તો કરવી પડશે ને... તે ખીલખીલાટ હસી પડી, ચરબીથી લથ-પથ, બેડોળ અને સ્પોર્ટ શૂઝ પહેરીને ચાલવા નીકળેલી બે આંટીઓ તેને આશ્ચર્યથી તાકતી ગઈ... તે પણ ઉભી થઇ ને બોલી મારી પસંદગીમાં ફેરફાર થયો છે, મેં ગણાવી તેવી એકપણ ક્વોલિટી નહિ હોય તો ચાલશે, ફક્ત એક વસ્તુ હોવી જોઈએ....