આંસુડે ચીતર્યા ગગન ૧૧

(20)
  • 3.9k
  • 2
  • 1.7k

નરભેશંકરકાકાને બાલુમામા છાપું બતાવતા હતા… કેવો હોનહાર છે. છોકરો… સીધો.. સરળ… ગુણિયલ… અને હોશિયાર… પુત્રની સફળતાનો જશ બાપને મળે – એમણે સિંચેલ સંસ્કારને મળે, જેને પાકતા અઢાર વર્ષની રાહ જોવી પડે… કરુણાશંકર ખરેખર આજે હોત તો એમના આનંદની સીમા ન રહેત…. કેમ ખરું ને નરભેશંકર