પિન કોડ - 101 - 74

(201)
  • 10.3k
  • 7
  • 6.5k

પિન કોડ - 101-74 મુંબઈ ટાઈમ્સ ફેંકતાની સાથે જ મુંબઈ પોલીસ કમિશ્નર ગુસ્સે થયાં - ભૂતકાળમાં તેઓ પોતે અને ડોન ઇકબાલ કાણીયા સાથે એક જ સતેજ પર બેઠા હોય તેવો ફોટોગ્રાફ ન્યૂઝ પેપરના ફ્રન્ટ પેજ પર આવ્યો હતો - બીજી તરફ નતાશાને સિદ્ધિવિનાયકના દર્શન માટે ઈચ્છા જાગી ઉઠી... વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-74.