આ કાવ્યસંગ્રહમાં જીવનલક્ષી કવિતાઓ થકી જીવનની વ્યથા અને જીવનના મૂલ્યો પર પ્રકાશ પાડ્યો છે. જીવનમાં ક્યારેક એવી પરિસ્થિતિ આવી જાય છે કે કોઈ રસ્તો જડતો નથી ત્યારે ઈશ વિશ્વાસ થકી જીવન જીવવવાનો જોમ મળે છે.