વિશ્વાસ

(13)
  • 4.1k
  • 3
  • 1.1k

ભગવાનના અસ્તિત્વ ને નિર્દેશ કરતી એક વાર્તા . મારા જીવનની એક સત્ય ઘટના જેને લીધે હું આજે ઈશ્વરનું અસ્તિત્વ છે એવું માનું છું. જો રોનક દરેક વસ્તુ જીવન માં તમે ધારો તેવી ના પણ થાય , એમ પણ બને કે તમે ના ઇચ્છતા હોય એવું બને , પણ આપડે એ સ્વીકારવું પડે .આપણાં જીવન ની આસપાસ થતી કે આપણી સાથે થતી દરેક ઘટના નું એક પ્રયોજન હોય છે. અને જો રોનક ઉપરવાળો જે કરે એ સારા માટેજ કરે એમ વિચારી ને ચાલવાનું હોય જીવન માં . અને એના માં વિશ્વાસ રાખતા શીખ .