અન-એબલ ટુ ડાઉનલોડ (1)

(60)
  • 3.9k
  • 9
  • 1.7k

રૂહાની રહસ્યમય વાર્તા. બનતી જતી ઘટનાઓ સમજવી અને સમજાવવી મુશ્કેલ બને છે. ઘટના પછી શું બન્યું તે યાદ કરવું અતિ અઘરું થઇ પડે છે. બીક અને ગભરામણ ના સંજોગો , યાદ શક્તિ ઉપર પડદો પાડી દે છે અને સર્જાય છે અન-એબલ ટુ ડાઉનલોડ.