સેનેરીટા.ભાગ .૧

(86)
  • 6.7k
  • 16
  • 2.4k

“મારા ફોન ની ફોટો ગેલેરી માં સિત્તેર ટકા આઈ એમ સોરી, આઈ મિસ યુ, વાળા તારા મોકલાવેલ ફોટા જ છે ડીલેટ કરી કરી ને થાકી જાઉં છું, મહિનાઆ એક આખો દિવસ તો તેમાં જ નીકળી જતો હોય છે,” “તો પણ તું હમેંશા મને ઈગો પ્રોબ્લેમ છે, એવા આરોપ લગાવે છે” ”હા ઈગો પ્રોબ્લેમ તો તને છે જ એક વાર નહી હજાર વાર કહીશ’’ “હા અને તું વળી જવાબ માં વ્હોટ્સએપ માં શળી ગયેલ જુના જોક્સ મૂકી ને મને બળતરા પણ એટલી જ આપતી. “છોડ ચાલ મારે જૂની વાતો નથી ઉખેડવી અહી મારે, તું મને કડક અને મીઠી તારા જેવી ચાય પીવડાવ”