21ની સદીનું વેર - 12

(111)
  • 7.5k
  • 6
  • 3.4k

આ પ્રકરણમાં તમે વાંચશો કે એન્યુઅલ ફંક્સનની તૈયારી કઇ રીતે થાય છે આ ઉપરાંત કિશન અને ઇશિતા ફરીથી એક વખત નજીક આવી જાય છે અને થોડી પ્રેમગોસ્ઠી કરે છે અને બીજુ ધણુ બધુ છે. મિત્રો આ નવલકથા સાથે ઘણા બધા મિત્રો જોડાઇ રહ્યા છે અને મને પ્રતિભાવ મોકલી રહ્યા છે એ બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર. આપનો સાથ આજ રીતે આગળ મળતો રહે તેવી અભ્યાર્થના