નાનકડી રિયા

(18)
  • 5k
  • 3
  • 1.4k

નાનકડી રિયાની વાર્તા. રિયાને વાંચવું બહુ ગમે છે. એટલું બધુ કે ન પૂછો વાત. પણ અચાનક એ જંગલમાં જાય છે અને એને સિહ મળી જાય છે. રિયા ગભરાય છે પણ એ બહુ ચાલાક પણ છે. સિંહોથી છટકવા કેવી ચાલાકી એણે વાપરી એ વાંચવા તમારે આખી વાર્તા જ વાંચવી પડશે. મજા પડશે એ નક્કી !